"પગ ભીના કર્યા વગર
સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....
આંખો ભીની કર્યા વગર
જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"
સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે....
જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!
GOOD Night
?? ૐનમઃ શિવાય ??