English Quote in Quotes by Raje.

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અનુભવ
પેલુ કેછે ને સાલુ,
કે કોઇ કામ મા પારંગત થવુ હોય તો
એના માટે એ કામનો અનુભવ લેવો બવ જરુરી છે.
એટલે સાલુ મૈ પણ એક કામ લીધુ અને અનુભવ કરવા નીકળી પડ્યો. મૈ બહુ અનુભવ મેળવયો પછી મને તરક્કી મળી હુ બીજા કામ પર ગયો પણ સાલુ દિલ જ ના લાગ્યુ.
માટે-

"જે અનુભવ કરી શીખાય તે કામ અને,
જે બીન અનુભવે સમજાય તે પ્રેમ."

-રેરા

English Quotes by Raje. : 111072858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now