વહેંચી છે આ લાગણીયો સંપૂર્ણ તને
હવે ક્યાં કઈ થોડીકેય વધી છે !!
તારે સંગ રેહવાની જીદ હતી હંમેશાથી મને
એની સામે ક્યાં કોઈ જીદ ટકી શકી છે.

Gujarati Shayri by bharat vinzuda : 111072826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now