The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
✍.જિંદગીમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી લોકોની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે, *કારણ કે...* *દુનિયાને ફક્ત પરિણામમાં રસ છે* *તમારા પ્રયાસોમાં નહિ..!!* ??good morning??
vahela ato mari gayo hato ટ્રાફિક hato to sui gayo???
મોર્નિંગ ની પોસ્ટ નૂન માં વાંચો છો...ભાવેશભાઈ...થોડાક વેલા ઉઠતા જાવ...
good afternoon
તમારા જેવા વડીલો ની કૃપા થી હું હંમેશા મજા માંજ હોવ છું....અને જી લગાડવાની આદત પડી ગઈ છે મને ને મારા મોબાઈલ ને....અને તમને મોટાબેન કે અમુબેન કવ તો ચાલશે ને...
જી કહેવાનું છોડો .. અહીં તો બધા ય સરખા
arre હું મજા માં.. હવે બીજી મજાક ની પોસ્ટ મૂકી એટલે થયું કે હા અમારો ભાઈ મજા માં છે ..
ગુડ મોર્નિંગ...અમીતાજી...એક્દમ મજા માં...તમે કેમ છો?
good morning ketan.. aahe ekdum serious vaat ? bhai maja ma chhu ne ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser