કોઈ રંગ નથી હોતો ખરાબ, બધાં એની જગ્યાએ ખરાં છે.
વાસ્તવમાં તો કોઈ પણ એ જ રંગનું દેખાય જે રંગ તે બહાર ફેંકે.
સફેદ વસ્તુ એટલે સફેદ દેખાય છે કેમ કે તે પ્રકાશના બધાં રંગો પરાવર્તીત કરે છે,
કાળા રંગની વસ્તુ એટલે કાળી દેખાય કેમ કે એ બધા રંગનું શોષણ કરે છે....
વાસ્તવિક દુનિયામાં જે બધાનું શોષણ કરે એ સફેદ......
- નિશાન