"આમ રોજ અસ્તવ્યસ્ત ના જોયા કરો દુનિયાને,
ફક્ત તાજમહેલ જ નથી અદ્ભુત ભેટ વિશ્વને,
ક્યારેક અટાણે એક આંટો આવજો ભોમિયા
મનભરી ને માણવા મારી 'ખુશ્બુની નગરીને...
P. K...
,
મા સ્વપ્નની દુનિયા અને અત્તરની નગરી,
ફુલોનું શહેર અને કવિઓની ધરતી,
ગર્વની વાત છે મોંઘેરા ગુજરાતી હોવાની સાથે
છીએ આપણે સૌ અહીં પાલનપુરી...