લાગણીનો સેતુ બંધાયતો છે સહજમાં
પરંતુ એને નિભાવવો બહુ મુશ્કિલ છે.
ભાગ્યેજ કોઈ વીરલો એને નિભાવી જાણે છે.
પરંતુ એની કિંમત પણ ભાઈ મોટી ચૂકવી પડે છે.

Gujarati Whatsapp-Status by Saroj Bhagat : 111072599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now