મારિ જિંદગી ની પરિસ્થિતિ જે પણ હોય,
હું હજુ પણ આનંદ મગ્ન અને ખુશ રહેવા માટે કટિબદ્ધ છું,
કારણ કે મે અનુભવ માથી એ શીખ્યું છે કે ,
આપણી ખુશીઓ અને દુ:ખો નો મોટો હિસ્સો સંજોગો પર નહીં પણ વિચારોને આધિન હોય છે

Gujarati Thought by Jaydip Vaja : 111072585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now