"શબ્દો નથી એવા કે કવિતાનું રૂપ આપુ,
સુંદરતાની મુરત છો; તમને શું અલંકાર આપુ,
બનાવી નખશિખ ઈશે પણ જેને ફુરસત લઈ,
આવી અમુલ્ય ભેટને હું શું ભેટ આપુ?"
P. K...

જતા જતા એવી ભેટ આપતા ગયા,
ફરી મળવાનું સુંદર સપનું સજાવતા ગયા...
P. K...

English Shayri by Komal Deriya : 111072573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now