મને શબ્દો સાથે ની પ્રીત છે,
કોઈ કહે આ તે કેવી રીત છે

મૂંગા હોઠો ને કોઈ નથી પૂછતું,
એટલે મેં જાણ્યું આજ મીત છે

આવે છે સહુ શબ્દો થકી મારા
જાય લઈને હોઠે એવા તો ગીત છે

ન બોલવામાં નવ ગુણ સાચ્ચા,
તોય છતાં બોલે એની જીત છે.

#अज्ञात

English Shayri by Harshil Patel : 111072550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now