કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો: *(દુકાનમાં બૂમ પાળીને)* લીલા મરચા આપ...
સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: *( ફરીથી બૂમ પાળીને)* લીલા મરચા આપ...
સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...
કરીયાણાવાળો: *મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...*
??????