ખૂટી છે શાહી
આજે લોકશાહી ની
શાહી પુરાવો!

ગરીબાઈ ને
કહે બેકારી મારો
વાદ કાં કરે?

બદલાય છે
આજે ઘણુંજ અહીં
સ્વાર્થ માટે જ!

Gujarati Hiku by Anil Bhatt : 111072441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now