Gujarati Quote in Microfiction by Anil Bhatt

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કન્યા ની વ્યથા

મનગમતા
ખેતરમાંથી કે
મનગમતી વાડી માંથી
સાંગોપાંગ
સમૂળ ગા
ઉખડી ને
તદન અજાણી
ધરતી પર વવાઈ જવું
અને
છમ્મલીલા વૃક્ષ
સમ મહોરવું
એટલે શું
લગ્ન?
અનિલ ભટ્ટ
૯૪૨૮૦૭૪૫૦૮

Gujarati Microfiction by Anil Bhatt : 111072440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now