ઘણા લોકો ધર્મના નામે ઝગડે છે,
ઘણા લોકો જ્ઞાતિના નામે ઝગડે છે,
ઘણા લોકો મિલકતના નામે ઝગડે છે,

પરંતુ

એક પતિ પત્ની જ એવા છે કે
નિસ્વાર્થ અને કારણ વગર ઝગડે છે,

પછી પાછા એક ને એક,,,, ,??☺️

Gujarati Jokes by Suresh Patel : 111072388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now