Gujarati Quote in Song by Jadeja Ravubha P

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સજાવી લે તુજ ને તુજ પર બીજી કોઈ સજાવટ દે
સંભાળીલે તુજ ને તુજ થી હવે કાઈ સમજાવટ દે
દરિયો છો સુગંધ નો તુજ ને તુજ પર ફેલાવી દે હવે કોઈ સુવાસ દે
સ્મિત નું શ્રુંગાર કરી લે તુજ પર તને તું હવે કોઈ સ્થાન દે
કોઈ દિવસ હાથ માં ના આવે હવા છો તુજ ને તુજ સલાહ દે.
શક્તિ તારી ઓળખ તુજ પછી તુજ એક તાલ પર ટંકાર દે.
ખુલી જઈશ ખુદ થી તુજ પછી તારા બંધ તાર બધા ખોલી દે.
હશે તે મળશે ભાગ્ય માં તુજ તુજ ને ભાગ્યવિધાતા બનાવી દે.
અરે ઓ માર્ગ માં આવનાર મુશ્કેલી ને તુજ હવે તો તુજ મંઝિલ દે.
લેશ માત્ર રડતી ના દરતી તુજ તુજ ને તાકાત દે.
મૂંઝવણ જણાય જીવન માં ત્યાં,તુજ મુજ ને આવાજ દે.

Gujarati Song by Jadeja Ravubha P : 111072361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now