બોર ખાઈને જે ઠળીયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ...!
એજ ઠળીયામાં બીજા હજારો બોર
પેદા કરવાની તાકાત છે,
એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી
ગયા પછી એને 'નકામો' ના સમજવો જોઈએ..!!

Chirag Desai...!

Gujarati Quotes by Chirag Desai : 111072322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now