પુણ્ય નું ભાથું
મકરસંક્રાતિ નિમિતે આપણે કોઈ ને કોઈ રીતે યથાશક્તિ પ્રમાણે દાન કરતા જ હોઈએ છીએ કારણ કે તે તહેવાર સૂર્યની ઉપાસના ની સાથે પુણ્ય નું ભાથું પણ બાંધવાનો છે,પણ દાન ત્યારેજ પહોંચે જ્યારે તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે, સુરેન્દ્રનગર સ્થિત કૈલાશબેન ભટ્ટ આજ થી 10 વર્ષ પહેલા એક વૃદ્ધ માતા ને જોયા જેમને બે ટંક નું જમવાનું પણ નહોતું મળતું અને વિચાર આવ્યો કે મારે આવી વૃદ્ધ, વિધવા અસહાય અને જેમના છોકરા હોવા છતાં તેમનું ધ્યાન રાખતા ના હોય તેવા માતા અને બહેનોનું મહિનાનું અનાજ ની જરૂરિયાત પુરી કરવી છે અને ઘરે ઘરે ફરીને આવા જરૂરિયાત વાળા 61 માતાઓ શોધ્યા અને ત્યારથી ઈશ્વર ની કૃપા થી દર મહિનાની 9 તારીખે આખા મહિનાનું અનાજ જેવુ કે ઘવ, ચોખા , ખીચડી, મગ, દાળ, ખાંડ અવિરત10 વર્ષ થી આપે છે તેમનાં આ સેવાની પહેલ માં મકરસંક્રાતિ નિમિતે માજી ને ધાબળા, સ્લીપર અને બીજું થોડી વધારે વસ્તુ દેવાની ઈચ્છા છે તો સુપાત્ર વ્યક્તિ ને દાન આપીયે અને પુણ્યનું ભાથું બંધાયે, આવી નિસહાય માતા ના જ્યારે અંતરથી આશીર્વાદ નીકળશે ત્યારે આ ભવ નહિ પણ ભવો ભવ તરી જાશે અને આપણા ઘરમાં સુખ શાંતિ ની રેલમછેલ થશે કારણ કે આ ઈશ્વર ના દૂત સામા વડીલ ના આશીર્વાદ હશે.
આપના ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન માટે કોન્ટેક્ટ
અમી જોશી 9265582815
કૈલાશબેન ભટ્ટ 9725994402
SBI : MAA ANNA VITARAN KENDRA, Surendranagar A/c no. 34640620547, IFS coad SBIN0060148
Paytm 9825387127