આપની આંખમાં ઈશારા ઘણા હતા,
પ્રણય મા આમ તો સહારા ઘણા હતા,
મારે તો મધદરિયે ડૂબવું હતું પ્રિયા,
ઉગરવું હોત તો કિનારા ઘણા હતા...અજ્ઞાત...

જૂની ડાયરી ના ઉઘડતા પાનાં...

વોરા આનંદબાબુ.....

Gujarati Shayri by Vora Anandbabu : 111072028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now