ચાલ ને હતી એમ જ જીંદગી ને પ્રેમ કરીએ ,
ચાલ ને એક બીજાને અનહદ પ્રેમ કરીએ,
ચાલ ક્યાંક તુ નમે ક્યાંક હુ નમું,
પણ આપણાં પ્રેમ ને આમ ના મરવા દઈએ,
ચાલ ને એજ રાહ પ્રેમ મા જોઇ યે,
તારા વગર ની સવાર બસ નથિ જોવી હવે
બસ ચ્હાવિ છે તને અનહદ ક્યાંક તુ જ જીંદગી ને જાન છે હંવે
પ્રેમમાં આવસે અનેક અડચણ પણ સમજજે મને દરેક પળ, ક્યાંક ખોઈ ના બેસતા મને એમ જ કારણ વગર નહીં તો જીવનભર રહેશે અફસોસ મારા વગર ,ચાલ ને એક બીજાને બહુ જ પ્રેમ કરીએ