Gujarati Quote in Hiku by Bhoomi Shah

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલની વાત આંખે ઝલકાય રહી છે,

કંઈક નવુ કરવાની આશ દેખાય રહી છે,

હારની શંકામાં જીતવાની ધડકન સંભળાય રહી છે,

પોતાની જાત પર વિશ્વાસની એક ધારા બંધાય રહી છે ...

Gujarati Hiku by Bhoomi Shah : 111071964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now