બસ એક બીજી વાત કહી દવ..
મારા નામે કંકોત્રી લખે તો મારું નામ ન લખતી..
બસ ખાલી જગ્યા છોડી દે જે...
મારા સરનામે પોહચી જશે..
આમ પણ તારા ગયા પછી..
હું એક ખાલી જગ્યા બની ગયો છે..
અથવા માં પૂછાયેલ..

@ઉમેશ..

Gujarati Shayri by Fakir : 111071880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now