ચાલ,ફરી પ્રવાસ કરવા નીકળું..
ફરીવાર મારી જાતને શોધવા નીકળું.
ખોવાઈ ગયું છે,ક્યાંક અસ્તિત્વ આ ચમકાદમકના જગતમાં,
ફરીવાર મારુ અસ્તિત્વ શોધવા નીકળું.....
ફરીવાર તારી એ યાદો નો આનંદ માંડુ....
ફરીવાર એકલતાનો એહસાસ કરું..
ચાલ ફરી પ્રવાસ કરવા નીકળું...........