જો ને ગાન્ડી થઈ છે આ રાત,
તારા કહે છે ટોર્ચ હુ મારુ છુ.
વળી પવન કહે છે, બધાને સુવડાવવાનુ મારુ કામ.
તુ એક વાર જા તો ખરો એની પાસે,
વહાલ કરવાનુ એનુ કામ.

- રેરા.

English Good Night by Raje. : 111071864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now