સંબંધે સંબંધે
થોડો ફરક મળશે,

ક્યાંક ઉજરડા તો
ક્યાંક મલમ મળશે.

નિભાવશો સંબંધ
સ્નેહથી...

તો પણ ક્યાંક દુર્યોધન,
ને ક્યાંક સુદામો મળશે...

#અજ્ઞાત

English Shayri by Harshil Patel : 111071861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now