એક ગુજરાતી થી ભૂલ થી બીજા ના નંબર માં બેલેન્સ નંખાઇ ગયું.
ગુજરાતી ને પોતા ની ભૂલ ખબર પડી...તેને પેલા નંબરવાળા ને ફોન કર્યો.પેલા એ ફોન ઉપાડ્યો નહિ.
કેટલીય વાર કરીને થાક્યા બાદ ગુજરાતી એ તે નંબર પર મેસેજ કર્યો.
લશ્કરે તાલિબાન મેં આપકા સ્વાગત હૈ....
બેલેન્સ સ્વીકાર કરકે આપ હમારે સદસ્ય બન ગયે હૈ, અબ સે જરા સતર્ક રહીયેગા, સરકારી એજન્સીયા હમ પર નજર રખે હુએ હૈ. સંભલ કર ફોન
ઇસ્તીમાલ કરીયેગા.
તરત જ ગભરાતા ગભરાતા પેલા નો ફોન આવ્યો: યહ ક્યાં માજરા હૈ?
ગુજરાતી એ ફ્રી માં સલાહ આપી
બેલેન્સ વાપસ કરને પર અપને આપ મેમ્બરશીપ કેન્સલ હો જાયેગી.
બસ થોડીવાર માં બેલેન્સ પાછી આવી ગયુ.
શિક્ષા:
1. ગુજરાતી ની સલાહ ફ્રી હોય.
2. ગુજરાતી ના પૈસા કોઈ હજમ કરી શકે નહીં.
3. ગુજરાતી જન્મજાત MBA હોય છે.
???????