કુછ તો લોગ કહેંગે....
કેહને દો જો કેહતે હો...
એક વાર દરિયા ને કિનારે એક છોકરી બેઠી બેઠી એના ઉડતા કેશ ને અને દુપટ્ટા ને સાચવતી એક જ દિશા માં જોય જાણે ઉછળતા દરિયા ના મોજા ની મજા માણી રહી હતી એના પગ ની પાની પાણી માં ડૂબેલી હતી કદાચ એકાદ કલાક થી બેઠી હશે એને મજા જ આવતી હશે કે કય મુશીબત હોય એ આપણે સુકામ જાણવું જોઈએ...
પણ ત્યાં હાજર બીજા લોકો પોતાની મજા છોડી ને લાગ્યા એક પછી એક ટિપણી કરવા કે એકલી છે જોને કાંઈ થયું હશે છોડી હશે... આનાથી ઊંધુ કોઇ છોકરા સાથે હાથો માં હાથ નાખી બેઠી હોત તો આનાથી કાંઈ બોલે એ નક્કી જ હતું મતલબ લોકો ને પોતાની મજા થી નહી પણ બીજા સુ કરે એમાં timepass કરી સમય વેડફવો હોય છે ..... ત્યાંરે મનોમન મેં એને સંદેશો આપેલો
તેલ લેને જાયે લોગ એશ તુ કર
એનેય જાણે સાંભળ્યું હોય એમ પોતાની લટો ને કાન પાછળ નાખતી દુપટ્ટો સાચવતી ત્યાંથી હાસ્ય રેલાવતી ચાલી નીકળી પાછળ બોલતાની પરવા કરવા વગર.....

Gujarati Blog by Piaa Kumar : 111071486
Fenil 8 year ago

simran sath apva vada ghana hoy che but sacho sath , sacha samay ae ape ae મહત્વનું છે

Simran Jatin Patel 8 year ago

આજકાલ સૌને પાછળ બોલવામાં રસ છે અને આગળ રહી વગર કામની સલાહ આપવામાં.... ખબર નય સાથ આપવાનો વિચાર સુધ્ધા કોઈના મનમાં આવતો પણ હશે k નય.....

Fenil 8 year ago

hu to kayam tamari sathe vat karva comment karu j chu but tame kya free hov cho

નિશાન પટેલ સ્વાગત 8 year ago

હમ તો આપણી મસ્તી મે ગયા કરતે હે, દુનિયા વાલે આયા જાયા કરતે હે...સરસ

Piaa Kumar 8 year ago

thnk fenil riply bo game pan badha likes j kre thnku

Fenil 8 year ago

khub saras.... વાસ્તવિકતા છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now