કરેલા કર્મ નું ફળ અવશ્ય મળે છે માટે દુ:ખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહિ પરંતુ સહન શક્તિ અને સદબુદ્ધિ માંગો.
it's true

Gujarati Quotes by Drashti Patel : 111071445
jd 8 year ago

તમે ગમે એટલા સારા કર્મ કરશો તો પણ ભગવાન તમને ખરાબ ફળ આપશે જ ચિંતા ન કરો કારણ પણ કહું છું કહેવાય છે ને તમારા કમૅની સજા તમારા છોકરાઓએ ભોગવવી પડે અને કદાચ ગયા જન્મનો હિસાબ બાકી હોય શકે.. as mu point of view

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now