બડે લોગોં સે મિલને મેં હંમેશાં ફાસલા રખના,
જહાં દરિયા સમન્દર સે મિલા, દરિયા નહીં રહતા.
(મોટા માણસોને મળો ત્યારે હંમેશાં અંતર રાખજો. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યાર પછી તે નદી રહેતી નથી.) (નદીનું અસ્તિત્વ મટી જતું હોય છે)
 ‘બદ્ર’ 

Gujarati Shayri by Rakesh Thakkar : 111071443
Rakesh Thakkar 8 year ago

આ શાયરની શરૂઆતની રચનાઓ ‘સવેરા’ (લાહોર) અને ‘નવા અદબ’ (કરાચી)માં પ્રકાશિત થતી હતી. તેમના ત્રણેય ઉર્દૂ ગઝલસંગ્રહો ‘ઈકાઈ’ (૧૯૬૯), ‘ઈમેજ’ (૧૯૭૩) અને ‘આમદ’ (૧૯૮૫)ને ઉત્તર પ્રદેશની ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક પ્રાપ્ત થયાં છે. ‘આસ’, ‘આહટ’ અને ‘કોઈ શામ ઘર ભી રહા કરો’ નામક ગઝલસંચયો કરાચીથી બહાર પડ્યા છે. 

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now