*એક નાનકડી ખોટ લઇ ને જન્મયો છુ...*

*જયાં વપરાય મગજ,*
*ત્યાં પણ હ્દય વાપરતો રહયો છુ...*

*રૂબરૂ નથી મળાતું*
*સાહેબ*
*માટે જ શબ્દો દ્વારા*
*રોજ*
*મળું છું,*
*કોઈ યાદ કરે કે ન કરે,*
*હું રોજ સૌને યાદ કરું છું.....✍?✍?✍?*

English Thought by વનરાજ સિંહ પરમાર : 111071433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now