સપનાઓના કેનવાશ ઉપર હુ રંગો ઢોળી રહ્યો છુ,
ક્યાક લીલુ આકાસ તો સફેદ ધરતી જણી રહ્યો છુ.
પીળુ પાણી છે, વળી ચહેરા ચીતરામણા બની બેઠા છે.
કોઇ નો ચહેરો લાલ, તો કોઇનો રીન્ગણી છે અને
બાકી બધા રંગો થી તરબોળ છે.
પણ હંય્યુ મે પાણી જેવુ ચોખ્ખુ અને અરીશા જેવુ ચમકતુ રાખ્યુ છે.
એમા જે પણ જુવે પોતાને પામે, બધા માટે માત્ર પ્રેમ જ થામે.
-રેરા