લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું

જોયા અગણિત સંબંધો દુનિયામાં
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું

શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું .

Gujarati Blog by Gopal Patel : 111071372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now