એક બહેનને ટ્રાફીક સિગ્નલ તોડવાના ગુન્હામાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં
જજસાહેબ: શું કરો છો?
બહેન: શિક્ષિકા છું સાહેબ...
જજસાહેબ ઉભા થઇને નાચવા લાગ્યા. સાલુ ઘણા વર્ષોંથી રાહ જોતો તો કે એકાદ શીક્ષક / શિક્ષિકા ગુન્હો કરીને આવે..........
જમાદાર: જી સાહેબ પણ આમને સજા શું કરવાની??
જજસાહેબ: કાગળ અને પેન આપી સામે બેંચ પર બેસાડી દો, અને 500 વાર લખાવડાવો કે..
...હવે પછીથી હું ટ્રાફીકની લાલ લાઈટ ક્યારેય નહીં ઓળંગુ...
??????????