કુછ તો મજબૂરિયાં રહી હોંગી,
યૂં કોઈ બેવફા નહીં હોતા.
(તેમાં કેટલીક મજબૂરીઓ સમાયેલી હશે. નહીં તો અમસ્તા કોઈ બેવફા થતું નથી.)
સૈયદ મોહમ્મદ બશીર ‘બદ્ર’

Gujarati Shayri by Rakesh Thakkar : 111071252
Mital Thakkar 8 year ago

સરસ શેર

Rakesh Thakkar 8 year ago

નિવૃત્તિ પછી તેઓ ભોપાલમાં નિવાસ કરી રહ્યા છે. ૮૩ વર્ષના આ બુઝુર્ગ શાયરે તેમની યાદદાસ્ત હંમેશ માટે ગુમાવી દીધી છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now