સંભવ નથી આ દિલ પર કોઈ નો ઇજારો
નિરખવા ગુલાબી સવાર નો નજારો
હોય છે એ નયનોમાં બસ તારી વીતેલી
પ્રીત નો નજરો.
ક્યાં કદી માંગી છે ઈચ્છા ઓના સરનામાં
જોઈને પ્રગટે છે દીવાઓ અંધારા ખૂણા મા
જ્યોત તો પ્રગટે મંદિરમાં કરે છે અજવાળું
એના ખૂણામાં.
આપી ને સાથ આમ કેમ મને છોડે મઝધાર માં
દિલથી ન કહે કોઈને તનુ આ મજલ ના રસ્તાઓ
પર કદમ એકલા ના. સંભવ નથી હવે આ દિલ પર
કોઈનો ઇજારો...
હર્ષા દલવાડી(તનુ)