શા માટે મને મારી ગુજરાતી બહુ ગમે છે.

અંગ્રેજી apple થી શરૂ થાય છે, અને zebra જાનવર બનાવીને છોડે છે.

જ્યારે મારી ગુજરાતી એકમાત્ર એવી ભાષા છે,

જે,

અ - અભણ થી શરૂ થાય છે અને જ્ઞ - જ્ઞાની બનાવીને છોડે છે.

English Thought by વનરાજ સિંહ પરમાર : 111071133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now