Gujarati Quote in Good Night by Bhole

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલકાયા કરું છું હું એમના વિચારો માં મસ્ત રહી ને
છલકાયા કરું છું હું એમની કલ્પના મા ખોવાયેલ રહી ને
જિંદગી અધૂરી છે એમની યાદ વગર નહિતર જિંદગી
જીવી જાણું છું હું મારા કામ માં વ્યસ્ત રહી ને

Gujarati Good Night by Bhole : 111071086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now