. ?? *સુંદર છે* ✍?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
કોઈ બાળક રમતું પડી જાય,
માતા આવી મલમ લગાડી જાય,
*કેટલું સુંદર છે* !
આંખથી અશ્રુઓ પડતા જાય,
બહેન આવી તેમને લૂછતી જાય,
*કેટલું સુંદર છે* !
દુઃખમાં મુંજાયને એકલા થાય,
ત્યાં પાસે ભાઈઓ ઊભા થાય,
*કેટલું સુંદર છે* !
મનમાં આવેલી વસ્તુ ગમી જાય,
પપ્પાથી એ વસ્તુ પણ લેવાય જાય,
*કેટલું સુંદર છે* !
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD