મજબુત થઈ ગઈ.......

?સાથે તો નાનપણથી હતા ,જુદા થયા પછી વધારે મજબુત થઈ ગઈ આ દોસ્તી.....
ક્યાંક તું તારા મા ખોવાયો ને ક્યાંક હું મારા મા ,છતાં પણ વધારે મજબુત થઈ ગઈ આ દોસ્તી.....
બસ આમજ દોસ્તી ની ગાંઠ મજબુત થતી રહે એથી વધુ ના માંગુ પ્રભુ પાસે......?

Gujarati Whatsapp-Status by Uma Ajay Dave : 111070926

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now