The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઉચ્છવાસ ની પથરાય સત્તા ત્યારે, ઉછીનો એક શ્વાસ પણ ક્યાં લેવાય છે ?! સર્જન ખુદાના જ છે બધા તો પણ, બાંહેધરી કોઈની પણ ક્યાં લેવાય છે ?!
દીલના સબંધૉ ની બાહૅંધરી લય શકાય એમ તૉ ...
ઘોટાય જાવ હવે ખોટી લવારી કરતા...
મારે ભગવાન હારે સારા વેવાર છે...મને મીઠું ફળ આપે ને તમને કડવું...હાહાહા
હવે સુઈજા નહીંતર મારી હારે તને પણ ફળ આપશે ભગવાન??
હા બીજું કોણ એ મને આપે હું એને આપું લેવડ દેવડ તો થતી રહે એકબીજા ની???
ભગવાન ને ફળ કોણ આપે ...તમે...
ભગવાન
એનો એટલે..કોનો...
હા મળી ગયું હવે એનો વારો ફળ પામવા નો???
હા તો તમને તમારા કર્મ નું ફળ મળસેજ...કડવું કડવું...હાહાહા
wahh...@hina di...sachi vat...
ભગવાન ખારો થાય જ નહીં આપણે એના ઘડેલા માનવી છીયે એનું કરેલું એ ભોગવે યાદ છે કૃષ્ણએ કહ્યું તું જે જેવા કર્મ કરે એને એનું એવુજ ફળ મળે??
ભગવાન નું ગણિત કાચું કયો છો...તમે...દિનેશભાઇ...ભગવાન ખારા થાહે તો ધનોતપનોત કાઢી નાખશે તમારું....
એનું ગણિત કાચ્ચું હશે તો લોચા થઇ જાહે કેતન આ techno ની દુનિયા છે ???
વાહહહ....સીધાસાદા માણસો નું કોઈ નથી...આ સાબિત કરી દીધું...કાઈ વાંધો નય..ઉપર વાળો જોવેજ છે બધુંય...ગીન ગીન કે બદલા લેંગે...
કેતન મારો હીરો સાચ્ચો બાકી બધો ખોટો??
e sav sachu kidhu tanviji gn jsk badhane
હવે ketanji આવે એ પેલા બધા ગોદડું ઓઢી સુય જાવ.
હાંહાહા એ કોણ વળી ભાવેશ ભાઈ
ઝવેરી ne yad na karo nahito gandhari pragat thase??
ઝવેરી કોણ બનવાનું એ કેજો
હીરો
બાકી બિરો હાચોકે ખોટો ઝવેરી જાણે હો???
હીરાની કદર ઝવેરી જાણે કબાડી નહીં તન્વી??
હાહાહા ભાવેશ કેતન આવે તો ભાગજો હો
baki letambhai na bhav to chanothibhar bolay
બુદ્ધિજીવી છતાં કોઈ મફત માં પણ નથ લેતા
ohte othe padye javanu
હરાજી નહીં આતો તમને ખબર પડે કેરો ભાઈ કેતન કેટલો બુદ્ધિજીવી માણસ છે એનું તમને અનુમાન આવી જાય hina
na na pela gha emne pade etle emne agal karay
ભાવેશ કેતને મફતનું ટિફિન મોકલાવ્યું લાગે તમને આજે
ketanbhai hava ma na udta
ketanbhai chhej anmol, bhav tal karva tamaru kam nahi
હાહાહા જો તો કેતન તમારી હરાજી કરે છે
મફત માં કોણ આપે છે એમણામ લઇ જાવ ??
he he he
ના હો કેતન મારે મફતમાં પણ ન જોઈએ
ha ho ketanji Mara Bhai ne Kai pn khyu to આવી બન્યું
કોઈ ભંગાણ નથી હો હિના આતો ખાલી કેતન તમારા પક્ષ માં આવ્યો તો એટલે હું તન્વી ના પક્ષ માં રહ્યો ફિટુસ હો???
????મેં શું પાપ કર્યું
હાહાહા ભંગાણ
દિનેશભાઇ.....ઇસ પાપ કી સજા મિલેગી...બરાબર મિલેગી...
તો શું કઈ નઈ??
તો..
ના લ્યા નહીં બદલી પાર્ટી ???
દિનેશભાઇ...પાલ્ટી ચેન્જ...આ મજા નો આયવી હો..
હઉ એ બેય ની માપવી પડે????
હવે ખાલી કેતન જી ને bhaveshji માટે બધી comment
વાહ આભાર??
ok bhena khyu એટલે મારા ભાઈ બુદ્ધિ વાળા હો .
હાંહાહા ના મપાય બહેના એમ??
માપવી પડશે
તમને આપી એ લધર વધર હતી અમને આપી એ શાંતિ થી આપી બૌજ સારી છે હો બુદ્ધિ અમારી લાગે નાની પણ માપણી ના હોય એની????
ભુસુ આયપુ તમને હીનાજી...હાહાહા
હાહાહા લો બોલો બુદ્ધિ નો બ ખબર નથી એ બુદ્ધિ ની વાત કરે તન્વી આ બધા ને એ ખબર છે કે ભગવાને આપણને બધી બુદ્ધિ વહેંચી દીધી..
હાહાહા....
ભગવાન કહેતા હતા તમે ઘડીક ઉભા રહો તડામાર કરે એને આપી દઉં પછી તમારો વારો એટલે અમને નિરાંતે બુદ્ધિ આપી એ અમને આજ બહુ કામ આવે છે હો.તન્વી??
ne e drum pan નળ valu hatu ne valve khulo
તમે ડ્રમ લયને બુદ્ધિ લેવા ગ્યા તા કે ખટારો ચાલુ થાય છે કે નય ઇ જોવા...હાહાહા
ha ne e ચારણી niche tame drum rakhyu hatu bhuli gaya,
ખતારો ચાલુ ન થયો એટલે પછી ચારણી લાવ્યા હતા ને
dhyan rakhjo tame na daji jata
હાહાહા...ભાવેશભાઈ..
સળગતું લાકડું કોને adadvanu છે એ કહ્યુ છે હો
ame khataro leva gaya hata??
ભગવાન બુદ્ધિ વહેંચતા તા ત્યારે હું ત્યાં મોટું ડ્રમ લયને ઊંભી હતી કદાચ તમે લોકો નહોતા...એટલે તમે. જવ્હેંચી લો
ene kevay salgatu લાકડું hath ma api didhu???
હિના તો આદિમાનવ છે એક જ વાર આવે ને જતા રહે પોતાની દુનિયા માં આપણે આપણી દુનિયા રહો કેતન????
are to pan vadhse tanviji joti hoy to kejo em to badha ame દાનવીર
અને તાનવીજી...આ હીનાજી તમને આભાર કયને ભાગી ગયા...હવે ખેંચો પક્ષ એનો..હાહાહા
ketanbhai prani પ્રેમી chhe
oh ho ho ho બુદ્ધિજીવી ઓ.... જોરદાર લાવ્યા હો બાકી... થોડી બુદ્ધિ વધે તો વ્હેચજો એકબીજાને!!!!
singda ne puchhda ne evu badhu
હા એમ ભાવેશભાઈ...હવે બરોબર...
અમે નથી બાધ્ધતા હો તન્વી આતો કેતન ને બૌ પડે ને એટલે એનું ક્યારેક છટકી જાય છે ??
સુ ગોતતો હોય...ભાવેશભાઈ...
શાંતિ રાખો સોના મિલેગા એવું કંઈ છે??? મને કેજો કોઈ ખજાનો જડે તો..
ladai na કહેવાય ane બુદ્ધિજીવીઓni charcha કહેવાય
કોઈ અંદરો અંદર નથી લડતું...આતો ભાયું પ્રેમ કેવાય...હાહાહા
ketanbhai tame rehva dyo am pan tame badhu gottaj hoy chho, ne male kai nahi
જોયું હીનાજી એ લોકો અંદર અંદર જ લડાઈ કરે છે
દિનેશભાઈ મને ના દેખાય શિંગડા ક્યાં છે.... હું તો શિંગોડા ખાવા નું વિચારતી હતી
અરે દિનેશભાઇ..મને નથી દેખાતા..હું તમારા તરફ થી બોલું છું...હાહાહા
ના ભાવેશભાઈ..કોને કીધું એવું વરી..
jo sikho ketanbhai, દિનેશbhai apne to game tyare ekbijani khechva mandi
હિના ને દેખાય કે ના દેખાય તને બૌ દેખાય હો કેતન
હાહાહા...તો તો બે આદિમાનવ...એમને...હાહાહા
nrusinh avtar ma singda hata??????
વાહ જીઓ તન્વી વાહ
આભાર તન્વી
અને હીનાજી દિનેશભાઇ ની માથે તમને શીંગડા દેખાય છે તો અર્ધમાનવ કયો છો..
હા તન્વી તમારે નથી બોલવું કઈ અહીં ભલું કરવા માં પણ બહુ જોખમ છે
helmet laine kudi pado tanviji
હું અને હિનાજી એક જ પક્ષમાં છીએ
જોખમ તો ઘણું બધું છે..તાનવીજી...હીનાજી નું કાઈ નક્કી નય ગમે તેને ગમે તેમ કય દયે...હાહાહા
હાહાહા...
તમારા બધાની comment પરથી હજુ વિચારું છું કે વચ્ચે પાડવામાં જોખમ કેટલું
વાહ ક્યાં બાત હે....
હું તો માનવ છું માનવ રહેવા દો મારે નથી જોઈતું વધુ માન આદિમાનવ ને માનવ બેજ બરાબર છે??
nathi khaber padtii etlej tamara dvar avya chhi hinq
રખડુ કોઈને નથી કહ્યું હો ને અર્ધમાનવ તો નૃસિંહ ભગવાન હતા, તમને અંગ્રેજ ને શુ ખબર હોય
શાંતિ જ હોય છે...તમે આવા ચિત્રવિચિત્ર શબ્દો બોલો છો...કોકને રખડુ કયો..કોકને અર્ધમાનવ...આ કાઈ રીત છે...
કૈકેયી ના વંશજ કોક ને શાંતિ લેવા દો
અરરર અર્ધમાનવ...દિનેશભાઇ...સાવ આવું કઈ દીધું તમને..
હા હો ભૂલ તો તમારા જેવા અર્ધમાનવથી જ થાય..
નહીં ભૂલો આદિમાનવ થી ભૂલ થાય જ નહીં કદી???
ફળશે તો તો હું બધું ભૂલી જઈશ
મારી વાણી ફરે નહીં ફળે એમ કયો??
તમારી વાણી ફરે ને હું પુરાણ નું જ્ઞાન મેળવું
વાહ આને કહેવાય સત્ય વચન ગમ્યું હિના સ્વીકાર કરવો એજ મોટી વાત છે???
હું તો છું જ પુરાણી હું તો સ્વીકારું જ છું
હા મને તો આવડે જ છે તમે રાણી એલિઝાબેથની ઘોડાગાડી ચલાવતા હસો બ્રિટન તે ન આવડે અહીંની ભાષા
ના અમે તો રાજી થયા આદિમાનવ નું માન જળવાય રહ્યું છે હજી પણ પૂર્વજો નું માન રાખવું કોઈ તમારા થી શીખે હિના??
હા અને તમે પૂર્વજો વખતના..એટલે તો તમને ભાષા આવડે છે
કેતન વાંચી તો શકો છો ને તમારા જ પૂર્વજો ની ભાષા છે
આભાર કેતન??
આભાર દિનેશ આટલું બોલ્યા એમાં તો હાંફી ગયા હશો નહિ
હાહાહા બરોબર છે દિનેશભાઇ...
અમે વિરોધ નથી કરતા તમતમારે લખો...ઇ બાને અમનેય આદિમાનવ ની ભાષા વાંચવા નો મોકો મળે...હાહાહા
અમે ક્યાં ના પડીએ તારીફ ના હકદાર છો તો થવીજ જોઈએ અમે તો એમાં સાથ આપીએ વધુ તારીફ થાય એવા
ક્યાંક વાંચ્યું હતું કે વિરોધીઓ વધે એટલે સમજવું તમે બહુ સરસ લખો છો
અમે ક્યાં ના પાડી છી બોલવાની...પણ સાચું તો કેવું પડેને...
અમે કામ સુધારીએ બગાડીયે નહીં હો હિના
ના હીનાજી...આ કહેવત અમને લાગુ ન પડે...અમે તો સારા માણસો છીએ..
સારું બોલતા તો નથી આવડતું કોઈ બોલે એને તો બોલવા દો...
હા તો તારો વારો તો છે મારખાવવાનો હારે મારા બદલી નો એક વધારે એમાં શું કેતન
તીન તીગાડા નામ બીગાડા એ તમારા ત્રણ પરથી જ પડી છે હવે પાકું
ના રે ના....આપણે એવો વેવાર નથી રાખવો...હવ હવ નો માર પોતેજ ખાઈ લેવાનો...
તો રહેવાદે કેતન ભાવેશભાઈ ને આરામ કરવા દે તું આવી જજે એની બદલે આડો??
એને તો હાલતા ધોકારેડ પડે છે...ઘરે...હાહાહા
જે આવે એ બસ આવવું જરૂર આડું??
ના આડા પડવા માં ભાવેશભાઈ હાલે...મારા કરતાં વધારે ટેવાયેલા છે...હાહાહા
હા તો તું છે જ ને આડો પળ જે કેતન તું ટેવાય ગયો છે??
આમા મરજી નો હોય...ઉડતું ઉડતું આવે...ગમે ત્યારે..હાહાહા
તે ખાધી એટલે બધા ખાય એ જરૂરી તો નથી ને કેતન???
સારું ને યાદદાસ્ત વય જાય તો...પછી નવી ઘોડી નો નવો દા...હાહાહા
pan ek doubt dineshbhai saja thase k chhe enathi pan ganda??
નાના..ભાવેશભાઈ..એકાદ વખત ખપરા માં પડે પછી હેલ્મેટ લય લેશે...હાહાહા
એ હા ભાવેશ ભાઈ એતો હું ભૂલી ગયો લે હવે સેફ્ટી સાથે રાખવી પડશે
હાંહાહા હો કેતન પણ તોય તારીફ કરવાથી ગિરનાર પર ચઢી જાય તો
ketanbhai tame રીઢા chho, dineshbhai haju helmet વગર mb ma ave
દિનેશભાઇ...કઈ દેવાનું ...આપણે ક્યાં કાઈ ખોટું કેવું છે
hina tamare darek પંક્તિ be bhag ma lakhvi, ek samju loko mate ne ek vadhu samju loko mate??
a avya trija
ભાવેશભાઈ...કિડી કયડે તમને..
હાચું કીધું કેતન હું એજ વિચારતો હતો પણ આપણે બોલાય નહીં ને એટલે
ketanbhai eno matlab apna be sivay koi to chhe jene samjay chhe
હાહાહા
આ અમીતાજી એ તમારી આદિમાનવ વખત ની ભાષા ને ઉચ્ચ લેવલ ની ભાષા કીધી એટલે...હાહાહા
ઓહ બિચારી
emne kidi e chatko bharyo
હવે બોલી દો કેમ હસ્યા એ પણ
આભાર રોહિત...
ઓહો ખૂબ ખૂબ આભાર અમીતા... બસ તમારા બધાનો પ્રેમ
વાહ...જોરદાર...
બહુ સરસ હિના.. બહુ જ સરસ વિચારી શકો છો.. મસ્ત ઉચ્ચ લેવલ ની ભાષા માં રજુ કરી શકો છો .. ને બધા થી જુદું લખી શકો છો.. ..cant express by words but u r just superb
આભાર સંજયજી
arepan?
આભાર દિનેશ..
વાહ
આભાર જીગરી
આભાર કેતન
વાહ...
વાહહ..સરસ..
આભાર ભાવેશ...
આભાર સખી
સાચી વાત મયુર...
vahhhh
વાહ...પણ બધા એમ જાણે છે ખરા કે અમે ખુદાના સજૅન છે પણ રીઅલી માં એવું માની શકતા જ નથી એટલે...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser