अगर पिछले साल वाली गलतियों की माफी मिल गई हो...
.
तो इस साल की चालू करू...???

Gujarati Whatsapp-Status by Ketan : 111070290
Jignasha Parmar 8 year ago

???હા હાલો બંધ હો....

Ketan 8 year ago

હાહાહા...તો અત્યારે...ચોપડા બંધ કરી દયો...આવતા વર્ષે વાત...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ ગણિતશાસ્ત્રી ને ય ભૂલ થઈ જાય...એટલી છે....ગણાય નઇ એટલી....શું કરવું...???????????

Ketan 8 year ago

ના હવે તિયાજી હુતો અમથો કેતો તો..બાકી ભૂલ હું થોડી કરું...

Ketan 8 year ago

મને શીખડાવવા ની વાત છે હવે....નિયમ તમે સુ લેતા તા...ખાવા માંથી ટાઈમ મળે તો નિયમ લ્યો ને...

Shefali 8 year ago

me thodo નિયમ લીધો છે...આમ પણ મને ખોટું બોલતા ઓછું ફાવે

Tiya 8 year ago

hahahah itani sari galti ki hai ?

Ketan 8 year ago

હમ્મ...ભટ્ટજી કયે તયે ખબર પડે...

Råmésh Shîhørã 8 year ago

ભટ્ટજી પાપડ બનાવતા લાગે.??

Råmésh Shîhørã 8 year ago

હા..હોઇ શકે

Ketan 8 year ago

ગોરબાપા...શિરો નય મને તો લોટ નું ખીચુ હોય એવું લાગે છે...

Råmésh Shîhørã 8 year ago

શીરો લાગે શીરો....???

Ketan 8 year ago

સેલ્ફીજી...તમે તો હોશિયાર છોવો...તમારા માટે કાઈ અઘરું નથી...કરો વખાણ હાલો ફટાફટ..

Ketan 8 year ago

ભટ્ટજી dp માં સુ છે...

હરિ... 8 year ago

ha....tamari hotel nu jamvanu saru banavanu chalu kri do....

Shefali 8 year ago

jigari વખાણ માં તો શું હું કોઈ ના પણ મારી શકું પણ આ કેતન ના અઘરા પડે...કઈ વખાણવા લાયક હોય એના થાય

Ketan 8 year ago

ભાવેશભાઈ..ચા સાથે સમોસા ની વાત હતી...

Ketan 8 year ago

હા બરોબર છે દાદીમા...શીખવાડો સેલ્ફીજી

Bhavesh 8 year ago

hu karu ketanbhai na વખાણ????

Ketan 8 year ago

પધારો સેલ્ફીજી તમે એક બાકી હતા...હાહાહા

Ravina 8 year ago

જીગરી એક કામ કરને તું કેતન ના વખાણ કરી એને શીખવાડ ને કે વખાણ કેમ કરાય!

Ketan 8 year ago

ઇ જે સમજો ઇ...તમારા માટે આટલું તો માંડ બોલાણું...હાહાહા

Shefali 8 year ago

shu થાય કેતન ઘણા નો સ્વભાવ જ એવો હોય ને કે બધું વાંકું જ દેખાય એ વ્યક્તિ વખાણ કરીજના શકે...એટલે સમજી શકું તમને અઘરું પડે એ

Bhavesh 8 year ago

tamara kan am pan have a umare gaya chhe danddhari

Bhavesh 8 year ago

ane vakhan samji ke butter polish ketanbhai

Ketan 8 year ago

દાદીમા...ભાવેશભાઈ ના મગજ માં કાલનો આફ્રિકન ભમરો ઘુસી ગ્યો છે...હજી નથી નીકળો...

Ketan 8 year ago

અરે દાદીમા ભાવેશભાઈ એટલે ભાવેશભાઈ...એન્ટિક પીસ...ચા સાથે સમોસા તો વગર માગ્યે આપી જ દે...હાહાહા

Ravina 8 year ago

આ શું છે ભાવેશ! એક કામ કરો તમે અઠવાડિયું મૌન વ્રત લઈ લો.. મારે આ ઉંમરે આવા લવારા નથી સાંભળવા..

Bhavesh 8 year ago

ne tamne african beauty ni nasho

Ravina 8 year ago

હાહા... કેતન.. આજે હાલ આ ભાવેશ ના જ વખાણ કરી દે તો ચા જોડે સમોસા પણ મળશે

Ketan 8 year ago

હાહાહા....આને ચા ચડી ગઈ...પાક્કું...હાહાહા

Bhavesh 8 year ago

ne hina tamne khaber nai hoy a vakhan vala niyam ma to kale ketanbhai etla to pagal banya k kale ek african beauty ne joy ne ke e husan pari jara chehra chhipa le

Ketan 8 year ago

સુ ગોટા વારો છો ભાવેશભાઈ અત્યાર માં પોર માં...હાહાહા

Ketan 8 year ago

સુ છે ભાવેશભાઈ..ચા પીવડાવાની છે તમારે...

Bhavesh 8 year ago

ne jo a ketanbhai nu dadi naki kare etle apne mobile gor maharaj pan sathe rakhya chhe tarat vodhi karavi ape online

Bhavesh 8 year ago

etle hina tamme ave em mane pan thes avej chhe

Ketan 8 year ago

દાદીએ સંસ્કાર આપ્યા છે મને...એમ હું કોઈને ગાળો ન દવ...

Bhavesh 8 year ago

ketanbhai galo na bole nisasa nakhe k , hina e enu naki kari lidhu, bhaveshbhai e enu dadi potanu kari ne betha ne mari vat ave to k dhiraj rakh potra

HINA DASA 8 year ago

અરે તમે ગાળો દેતા હસો મનમાં બાકી અમે તો બહુ ધ્યાન દઈને જ ચાલીએ છીએ

Ketan 8 year ago

હા તો થોડુંક નીચું જોઈને હલાય...એટલે ઠેબા ન લાગે...

HINA DASA 8 year ago

હાહાહા રેવા દે સવાર મા ઠેબા ખાઈએ છીએ એવા વખાણ કર્યા હશે તમે

Ketan 8 year ago

સેલ્ફીજી..હીનાજી....દાદીએ કીધું ઇ પ્રમાણે તમારા વખાણ કર્યા મનમાં....બોવ જાજી મજા ન આયવી એટલે લખતો નથી...બાકી કાલે જોયું જાહે...???

Ketan 8 year ago

ટાંકભાઈ...કવિવર નથી યાર હું...અને હું કોઈ સવાલ નથી કે મારો જવાબ હોય..હાહાહા

Ketan 8 year ago

રમેશભાઈ..ભાવેશભાઈ હમેશા સ્ટાર્ટ જ હોય છે...

Ketan 8 year ago

ભાવેશભાઈ...કરીજ નાખો કંકુ ના...હાહાહા

Ketan 8 year ago

દાદીમા....સુ કરવું....થોડી થોડી તો બનતી હે...હાહાહા

Ketan 8 year ago

કોમળજી..કાઉન્ટીગ ઝડપ થી કરજો...હવે બોવ જાજુ જીરવાતું નથી...હાહાહા

Ketan 8 year ago

ગુડ મોર્નિંગ બધાને...

Råmésh Shîhørã 8 year ago

Bhavesh bhai start kro...??

Bhavesh 8 year ago

chalo kariye kanku na

Komal 8 year ago

counting chale che haji...etle shanti

Nayan Tank 8 year ago

wah kavivar wah tamaro pan javab nathi hoo...

Ravina 8 year ago

હાહા.. બસ ને!

HINA DASA 8 year ago

હાહાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now