તુ કહે હુ કોણ છુ ?

હુ તારી આખમાથી અજાણ્યે સરી ગયલુ આસૂ છુ.
તે જે કોઈના કહી એ વાત છુ.
તને ડરાવના સમણામાથી ઉઠાવા મારેલી હાક છુ.
હુ તને ના સંભળાતો તારા હદયનો ધબકાર છુ.
હુ તારા સિવાય બધાથી પરીચીત તારો 'પ્રેમ' છુ.

English Questions by Raje. : 111070216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now