મારા દેશ ને ઝરૃર હતી એક ફોજી દીકરા ની,
ને હુ ત્યા હતો.
ખબર તો એય હતી મને કે ,
મારા બાપ માથે છત નથી.
છતાય એ ખત મા લખતા કે,
દીકરા હમે ખુશ છીયૈ.
.
.

પણ એ પણ હતો તો ભારત નો દીકરો ને!

Gujarati Microfiction by Vipul Vaghela : 111070145
Ketan 8 year ago

વાહહ ખૂબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now