પ્રિય માતૃભારતી ફેમિલી,
મારે બેબી દિશુ નો આ 6 તારીખ નો જન્મદિવસ છે તો એ દિવસે તેને સુ ગિફ્ટ આપવી તે જણાવજો. જે તેને જીવન માં કામ આવે. જનરલી આપણે કપડાં, સાયકલ,રમકડાં જેવી વસ્તુ આપતા હોઈએ સીએ, પરંતુ તેને એવી ગિફટ આપવી સે જે તેને જીવન માં કામ આવે. એટલે પ્લીઝ મને સારી એવી બર્થડે ગિફટ જણાવજો.
જય ભૂતનાથ
-ચેતન જોષી