Gujarati Quote in Good Night by VANDE MATARAM

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સામાન્ય માણસ છું
સામન્ય બાબત કેતા અવશ્ય ડરું છું
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું


એક હકીકત કેતા લાખો સવાલ ને
લાખો લોકોના હાથ ઉઠે
હજાર જવાબ માંગે પરિવાર મારો
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું


કોઈ ગાથા બંધાય ગઈ છે
સાચી વાત કેતા સાચા માણસો ડરે
ખોટો માણસ સો જુઠાણા માઇક લઈને બોલે
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું


#dsk

Gujarati Good Night by VANDE MATARAM : 111070124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now