સાહેબ આ તો પ્રેમ થી થતી ધમાલ છે
હા હોય કે ના હોય બધાને આજ બબાલ છે
હિમ ઝરતી ટાઢ મા ગુલાબી ગુલાબી એના ગાલ છે
મીઠુ મીઠુ બોલતી મધુર મધુર એ ગાતી એવા એના તાલ છે
નિરાળી નખરાળી નૂપુર જેવી એની ચાલ છે
વિચાર કરુ ને બધુ જ લખાઈ જતુ આવો એનો વ્હાલ છે
શબ્દો ની રમત મા તો યુવા કવિ માલમાલ છે
હારેલા તો ઠીક બાકી આમા તો જીતેલા પણ બેહાલ છે
-મિરલ પટેલ
(યુવા કવિ)