✍? સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે..
પરંતુ
સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે
? સંબંધો બંધાય છે સ્નેહથી,
વિકસે છે વ્હાલથી,
પણ
સચવાય છે માત્ર "સમજણથી".

Gujarati Good Evening by Mayur Prajapati : 111070010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now