❤ " એક દિવસ મસ્ત ઊંઘ આવશે "❤
એક સુંદર બહાનું દિલ ને મનાવવા નું કે હવે તું એકદમ એકલુ છે. અને આખી રાત સુધી જાગી એક જ વિચાર કરવો. અને એક જ વાત દિલ ને મનાવે છે બસ "ઊંધ નથી આવતી "કદાચ આ દિલ માનવા તૈયાર નથી કે હવે તો એ એકદમ આઝાદ પંછી છે .હવે ફોન એના ના
આવે, હવે એ બીજા ની રાત બનાવે છે. પણ હજુ એક આશ છે, કદાચ ફોન આવે .આ દિલ ને તેના એક કોલ નો ઇન્તજાર છે. પણ ફોન આવતો નથી અને રાત નીકળતી નથી. અને કદાચ આંખ પણ દિલ ને સાથ આપે છે.
ફોન આવશે અથવા તો એક દિવસ મસ્ત ઊંધ આવશે,મસ્ત ઊંધ આવશે. ❤❤❤