ધૂંધળું જો હતું દ્રશ્ય તો સ્પષ્ટ હતું

સ્પષ્ટ જો થયું ધૂંધળું થઈ ગયું



નજર દોષ તારો નથી કેવી રીતે કહું

ધૂંધળું કૅ સ્પષ્ટ ' દ્રશ્ય તો તારું જ હતું ને

Gujarati Shayri by Upendra Jitiya Parmar : 111069924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now