??????????
?????????
ભાર
?????????
લોકો પૂછે છે કે તું પાતળો થય ગયો છે.
પણ આજ મને મારો જ ભાર લાગે છે.
લોકો પૂછે છે કેમ છો ?મજામાં ને.
પણ આજ મને મારી જ તબિયત ખરાબ લાગે છે.
બોલવા માટે છે હજારો શબ્દો મારી પાસે
પણ આજ ચૂપ રેવા માં જ સારું લાગે છે.
નયનરમ્ય દૃશ્ય છે આખ સમોવડું
પણ આખ બંધ રાખવા માં જ સારું લાગે છે.
વીતેલી ક્ષણ ના ઘણાય છે શમણાં
પણ હવે ભૂલી જવું સારું લાગે છે.
જિંદગી એ ઘણું શીખવ્યું છે અને ઘણું શીખવશે
પણ હવે નથી થતું શીખવાનું મન
કારણ કે આજ મને મારો જ ભાર લાગે છે.....
--પ્રવીણ