????????
શિખામણ
????????
લથડીયા લેતી આ જિન્દગી એ
ચાલતા શિખવ્યૂ છે મને.
મુંગા લોકો ની જિભે
બોલતા શિખવ્યૂ છે મને.
રણ ના મ્રુગજલ એ ઉમ્મીદ
રખતા શિખવ્યૂ છે મને.
પ્રિયતમાનિ એ આખો એ
ડુબતા શિખવ્યૂ છે મને.
સલગતી એ અગર્બતી એ સુવાસ
ફેલવતા શિખવ્યૂ છે મને
છે ખૂનામા પડેલો એ દીપક જેને
અંજવડૂ ફેલવતા શિખવ્યૂ છે મને
નદી ના વેહતા પાની એ આકર
બદલતા શિખવ્યૂ છે મને.
માતા-પિતા નિ આખોની ઉમ્મીદોએ
સંઘર્સતા શિખવ્યૂ છે મને.
ના બતાવો મને નદી ના પાની નો ઘુઘવાટ
મધદરિયાના તોફનો એ તરતા શિખવ્યૂ છે મને...
-------પ્રવિણ
????????